Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ? વૃક્ષ ટાઈમ ટેબલ જૂનું પિયરઘર હીરાની પરીક્ષા વૃક્ષ ટાઈમ ટેબલ જૂનું પિયરઘર હીરાની પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્યા + અલય વિદ્ય + અલય વિદ્યા + આલય વિદ્ય + આલય વિદ્યા + અલય વિદ્ય + અલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજનગર અજપુર અજયદુર્ગ અજયમેરૂ અજનગર અજપુર અજયદુર્ગ અજયમેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 23-01-1897 25-02-1898 27-03-1899 29-04-1900 23-01-1897 25-02-1898 27-03-1899 29-04-1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? સવાલ પ્રશ્ન ઉત્તર જવાબ સવાલ પ્રશ્ન ઉત્તર જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? રા. વિ. પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP