Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? ગ્રેફાઈટ સોનું નિકલ સિલિકા ગ્રેફાઈટ સોનું નિકલ સિલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 1/30 3/20 3/40 3/10 1/30 3/20 3/40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? ઉશનસ્ બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ બેફામ સુંદરમ્ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 6 3 8 5 6 3 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. સાદુંવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP