Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજપુર અજયમેરૂ અજનગર અજયદુર્ગ અજપુર અજયમેરૂ અજનગર અજયદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? આઠ પાંચ સાત ચાર આઠ પાંચ સાત ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? છઠ્ઠા સાતમા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ચોથા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? પ્રશ્ન સવાલ જવાબ ઉત્તર પ્રશ્ન સવાલ જવાબ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધૂ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP