Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો. ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ વર્તમાનકાળ ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ વર્તમાનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? સુંદરમ્ બેફામ ઉશનસ્ દ્વિરેફ સુંદરમ્ બેફામ ઉશનસ્ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? ડી સી બી એ ડી સી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સંયુક્તવાક્ય સાદુવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ધનુ + ટંકાર - સંધિ જોડો. ધનુટંકાર ધનુસ્ટંકાર ધનુષ્ટંકાર ધનુકટંકાર ધનુટંકાર ધનુસ્ટંકાર ધનુષ્ટંકાર ધનુકટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 2√3 3/√2 3√2 2/√3 2√3 3/√2 3√2 2/√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP