Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. ભોજરાજ દુદાજી ગોંસાઈ સ્વામિ જીવા ગોંસાઈ ભોજરાજ દુદાજી ગોંસાઈ સ્વામિ જીવા ગોંસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી પંજી મારા પેમા ખાંડુ તકામ પારીયો નવાબ તુકી પંજી મારા પેમા ખાંડુ તકામ પારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ hard he worked, he was a failure in everything. As Thought However What As Thought However What ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. ત્રિજ્યા લંબ વેધ વ્યાસ ત્રિજ્યા લંબ વેધ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? તદ્ભવ મિશ્ર શબ્દો દશ્ય તત્સમ્ તદ્ભવ મિશ્ર શબ્દો દશ્ય તત્સમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP