Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1986 ઈ.સ. 1966 ઈ.સ. 1988 ઈ.સ. 1976 ઈ.સ. 1986 ઈ.સ. 1966 ઈ.સ. 1988 ઈ.સ. 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વિગુ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) While the party ___, the lights went out. was being celebrated is celebrating was celebrating celebrating was being celebrated is celebrating was celebrating celebrating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 636 630 624 6 636 630 624 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? કંડલા પોરબંદર ઓખા વેરાવળ કંડલા પોરબંદર ઓખા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP