Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ___ હોય છે. ગુરુકોણ પુરકકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ પુરકકોણ લઘુકોણ કાટકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? તદ્ભવ તત્સમ્ મિશ્ર શબ્દો દશ્ય તદ્ભવ તત્સમ્ મિશ્ર શબ્દો દશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બાલમુકુન્દ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુન્દ દવે ખબરદાર બોટાદકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ? મહાવીરસિંહ રાણા જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતમાં એકમાત્ર 'બેકવોટર' ધરાવતું બંદર કયું ? વેરાવળ કંડલા પોરબંદર ઓખા વેરાવળ કંડલા પોરબંદર ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? ક. મા. મુનશી મ. હ. પટેલ બ. ક. ઠાકોર ઉશનસ્ ક. મા. મુનશી મ. હ. પટેલ બ. ક. ઠાકોર ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP