Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? બાપાનો કાગળ બાપાની પિંપર વિરની વિદાય વિરાટનો હિંડોળો બાપાનો કાગળ બાપાની પિંપર વિરની વિદાય વિરાટનો હિંડોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ? તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ રઘુરામ રાજન અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ રઘુરામ રાજન અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? બેઅક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી એકાક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP