Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. સરેરાશ દૈનિક વાર્ષિક માસિક સરેરાશ દૈનિક વાર્ષિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રિષીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે ? (π=22/7 લો.) 240 222 464 440 240 222 464 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા ___ છે. 2 0(zero) 1 913 2 0(zero) 1 913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોના રસમાંથી ટર્પેનટાઈન બને છે ? સુંદરી પાઈન દેવદાર ચીડ સુંદરી પાઈન દેવદાર ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 22 88 44 14 22 88 44 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. જીવા વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ જીવા વિકર્ણ લંબદ્વીભાજક કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP