Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ટીકીટ’ શબ્દની સાચી જોડણી દર્શાવો. ટિકિટ ટીકિટ ટિકટ ટીકીટ ટિકિટ ટીકિટ ટિકટ ટીકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? હિન્દી પ્રાકૃત સંસ્કૃત રાજસ્થાની હિન્દી પ્રાકૃત સંસ્કૃત રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર દલપતરામ બાલમુકુન્દ દવે બોટાદકર ખબરદાર દલપતરામ બાલમુકુન્દ દવે બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ? પાવલી કોરી ઢબુ નિકલ પાવલી કોરી ઢબુ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વ્યાસ ત્રિજ્યા વેધ લંબ વ્યાસ ત્રિજ્યા વેધ લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. સમકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP