Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

સ્ત્રગ્ધરા
મંદાક્રાંતા
માલિની
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો ક્યો હતો ?

ચાર્ટર એક્ટ
રોલેટ એક્ટ
પીટ એક્ટ
નિયામક એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
પીતાંબર પટેલ
દર્શક
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP