Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ?

ચાર્ટર ધારો
નિયામક ધારો
પીટનો ધારો
મોર્લો-મિન્ટો ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

સુરસિંહ ગોહેલ
સમરસિંહ ગોહેલ
તખતસિંહ પરમાર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP