Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

વ્યાસ
જીવા
વૃતખંડ
ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

પૃથ્વી
મંદાક્રાંતા
સ્ત્રગ્ધરા
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

કોઈ નહિ
મન રોપવું
વાજા વગાડવા
મક્કમ નિર્ધાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP