કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ?

બનાસકાંઠા
મહેસાણા
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ?

5 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
7 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP