કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તજેતરમાં ભારત ક્યા દેશની ટીમને હરાવીને અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યું ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડીઝ સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડીઝ સાઉથ આફ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? MSME મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) OCEANS 2022 સંમેલનની મેજબાની કઈ સંસ્થાએ કરી ? આપેલ પૈકી એક પણ નહીં IIT મદ્રાસ NIOT આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IIT મદ્રાસ NIOT આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશના મુખ્ય મેટ્રો સ્ટેશનનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ? ભૂટાન નેપાળ મોરેશિયસ બાંગ્લાદેશ ભૂટાન નેપાળ મોરેશિયસ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ? ત્રિપુરા મધ્ય પ્રદેશ મેઘાલય તેલંગાણા ત્રિપુરા મધ્ય પ્રદેશ મેઘાલય તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP