કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ?

નવી દિલ્હી
લખનઉ
ચંદીગઢ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

લદાખ
પુડુચેરી
ગોવા
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP