Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 6 5 3 4 6 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Derecognisation Denomination Delimitation Demonetisation Derecognisation Denomination Delimitation Demonetisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' અંગ્રેજી પાસ મોહન ચોથી અંગ્રેજી પાસ મોહન ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પરિણત' પરિ + નત પરી + નત પરી + ણત પરિ + ણત પરિ + નત પરી + નત પરી + ણત પરિ + ણત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ શેષ વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP