Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? ચાર બે એક છ ચાર બે એક છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Denomination Demonetisation Derecognisation Delimitation Denomination Demonetisation Derecognisation Delimitation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. કાફી ગીત પદ છપ્પા કાફી ગીત પદ છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? વાસવ - વસ્ત્ર ઘો - આકાશ નિશા - શર્વરી સૂર્ય - સવિતા વાસવ - વસ્ત્ર ઘો - આકાશ નિશા - શર્વરી સૂર્ય - સવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 180 360 540 720 180 360 540 720 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. 0(Zero) -1 1 -2 0(Zero) -1 1 -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP