Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમારે માત્ર મૌન રહેવાનું છે.' તમારે માત્ર મૌન રહેવાનું તમારે માત્ર મૌન રહેવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? બે ચાર એક છ બે ચાર એક છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Demonetisation Delimitation Derecognisation Denomination Demonetisation Delimitation Derecognisation Denomination ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સુનમૂન સૂનમુન સુનસુન સૂનમૂન સુનમૂન સૂનમુન સુનસુન સૂનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP