Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

શિખરિણી
વસંતતિલકા
મંદાક્રાન્તા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ
એકલવ્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ?

ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક
સમાનતાનો હક્ક
સ્વતંત્રતાનો હક્ક
મિલકતના હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ?

ઈ - બજાર
ઈ - નામ
ઈ - મંડિ
ઈ - કોમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP