Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ?

ખેતીમાં નુકસાનનો
પ્રસૂતિ સમયનો
ટ્રેક્ટર ખરીદવાનો
બાળકોના ભોજનનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શ્રીમદ્ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, લોકહિત માર્ગ
7, લોકસેવા માર્ગ
7, શક્તિ માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ?

એકલવ્ય એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ
શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP