Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

મેજર ધ્યાનચંદ
જયપાલસિંહ
સી. કે. નાયડુ
પટૌડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યૂટિકરણ કરવામાં આવેલ છે અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યૂટરથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ?

ઈ-પ્રમાણ
ઈ-ધરા
ઈ-વિકાસ
ઈ-ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે જેના થકી ગ્રામપંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરિફ રીતે અને સર્વસંમતિથી થાય છે ?

સંવાદ ગ્રામ યોજના
વિશ્વ ગ્રામ યોજના
આદર્શ પંચાયત યોજના
સમરસ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP