Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી'

ગડી પાડવી
કરચલી પડવી
વાત સમજમાં આવવી
કપડાંને ઇસ્ત્રી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત
વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય
વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય
વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી દેવગોડા
મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી મનમોહનસીંઘ
મા. શ્રી અટલબિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP