Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મુખ્યમંત્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મુખ્યમંત્રી દ્વારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓરિસ્સા બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી કરચલી પડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી કરચલી પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' હતા લોખંડી પુરુષ વલ્લભભાઈ હતા લોખંડી પુરુષ વલ્લભભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સૂનમુન સુનસુન સૂનમૂન સુનમૂન સૂનમુન સુનસુન સૂનમૂન સુનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ students attended the event. Much A few A little Little Much A few A little Little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP