Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - કોમર્સ ઈ - મંડિ ઈ - નામ ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - મંડિ ઈ - નામ ઈ - બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? ઋતુઓ રાત દિવસ ધરતીકંપ ઋતુઓ રાત દિવસ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ram and I ___ reading now. was am is are was am is are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ø = ___ {Ø} ∉ ∈ = ⊄ ∉ ∈ = ⊄ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP