Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' આંધી વડવાનલ ત્સુનામી પવન આંધી વડવાનલ ત્સુનામી પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ વધે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ વધે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી. મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી દેવગોડા મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ you put on a new dress yesterday ? Does Did Done Do Does Did Done Do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP