Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

જગદીશ ભટ્ટ
ગિજુભાઈ બધેકા
ઇશ્વર પરમાર
સાં. જે. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
દુનિયાની સૌથી ઊંચી હાયબ્રીડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે ?

કચ્છ
નર્મદા
સૌરાષ્ટ્ર
દહેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે જેના થકી ગ્રામપંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરિફ રીતે અને સર્વસંમતિથી થાય છે ?

આદર્શ પંચાયત યોજના
સંવાદ ગ્રામ યોજના
સમરસ ગ્રામ યોજના
વિશ્વ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

મેજર ધ્યાનચંદ
પટૌડી
જયપાલસિંહ
સી. કે. નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

ગાંધીજી
કનૈયાલાલ મુનશી
સુરેશ જોશી
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP