Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સુનસુન સુનમૂન સૂનમૂન સૂનમુન સુનસુન સુનમૂન સૂનમૂન સૂનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? સાહિત્ય સૈન્ય વિજ્ઞાન કલા સાહિત્ય સૈન્ય વિજ્ઞાન કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) "રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ પટૌડી મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ પટૌડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' પ્રાસ્તાવિક નાસ્તિક વાસ્તવિક સ્વસ્તિક પ્રાસ્તાવિક નાસ્તિક વાસ્તવિક સ્વસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' શરતવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક વિરોધવાચક શરતવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP