Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' વાતનું વાવેતર કરવું વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતનું વાવેતર કરવું વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. 0(Zero) -2 1 -1 0(Zero) -2 1 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) He ___ to a higher position by the government. promoted promotes will promote has been promoted promoted promotes will promote has been promoted ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'ડીજીટલ પેમેન્ટ' માટે ઉપયોગમાં લેવાતું મશીન ? POS PCO PSU PUC POS PCO PSU PUC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઈર્શાદ ઘનશ્યામ દ્વિરેફ મીનપિયાસી ઈર્શાદ ઘનશ્યામ દ્વિરેફ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનૂભૂતી સહાનુભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP