DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

વિઠ્ઠલભાઈ પટેલ
ડબલ્યૂ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ
ઍન્ની બિસેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ?

એમ. એન. રાય
બી.એફ. સ્કીનર
ઓગષ્ટ કાંત
કાર્લ માર્કસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

સત્ય નાદેલા
બિન્ની બંસલ
જેફ બેસોય
સુંદર પિચઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP