DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? પૉક પોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ પૉક પોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કમ્પ્યૂટરમાં USB નું પૂર્ણ રૂપ શું છે ? Universal Software Barrier Universal Security Block Universal Stage Base Universal Serial Bus Universal Software Barrier Universal Security Block Universal Stage Base Universal Serial Bus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી ? જર્મની યુનાઈટેડ કિંગ્ડમ કોસોવો નોર્વે જર્મની યુનાઈટેડ કિંગ્ડમ કોસોવો નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ? સાઈટ્રીક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ સાઈટ્રીક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? એમ. બાલમુરલીકૃષ્ણ કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ આર. આર. કેશવમૂર્તી એમ. બાલમુરલીકૃષ્ણ કે.વી. કૃષ્ણા પ્રસાદ કદરી ગોપાલનાથ આર. આર. કેશવમૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP