DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ? 210 200 240 220 210 200 240 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કયો છે ? સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ લૉન ટેનિસ કોર્ટ બેડમિંટન કોર્ટ સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ લૉન ટેનિસ કોર્ટ બેડમિંટન કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરુ થયું ? 1961 1951 1971 1941 1961 1951 1971 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? અમરકંટક બ્રહ્મગિરી સાતપૂડા પશ્ચિમ ઘાટ અમરકંટક બ્રહ્મગિરી સાતપૂડા પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP