DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ?

આર્કટિક વ્હેલ
ભારતીય હાથી
કાળો ગેંડો
આફ્રિકન જિરાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ?

ગ્રેડીસ્કા
દુબ્રોવેનિક
સારાજેવો
બાન્યા લુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

ઈરાવતી કર્વે
વિશ્વનાથ મોહન
યોગેન્દ્ર સિંહ
એમ. એન. શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP