DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? કૂતરો ઘેટું ઘોડો ઉંદર કૂતરો ઘેટું ઘોડો ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગવેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 18 16 22 20 18 16 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP