DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
જુનાગઢ
સુરેંદ્રનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?

ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન
વેસ્ટ ઈન્ડિઝ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP