કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચેન્જ-5 લુનાર મિશન'નો મુખ્ય ઉદ્દેશ જણાવો ? ચંદ્ર પર પાણી શોધવું ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા ચંદ્ર પર ઉતરાણ એક પણ નહીં ચંદ્ર પર પાણી શોધવું ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા ચંદ્ર પર ઉતરાણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો. Unifying Our Voices for Bird Conservation Birds connect our world Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation Birds connect our world Sustainable Development for Wildlife and People. Protect Birds:Be the Solution to Plastic Pollution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું ? હર્ષદ ત્રિવેદી પ્રકાશ શાહ હરિકૃષ્ણ પાઠક ચંદ્રેશ મહેતા હર્ષદ ત્રિવેદી પ્રકાશ શાહ હરિકૃષ્ણ પાઠક ચંદ્રેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બનેલી 'મહાસંયુગ્મન' (ગ્રેટ કન્જન્કશન) ખગોળીય ઘટનામાં કયા બે ગ્રહો અત્યંત નજીક આવ્યા હતા ? બુધ અને શુક્ર ગુરુ અને શનિ શુક્ર અને પૃથ્વી મંગળ અને ગુરુ બુધ અને શુક્ર ગુરુ અને શનિ શુક્ર અને પૃથ્વી મંગળ અને ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મૃદા દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP