Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? મોગલી રુડ્યાર્ડ કિપ્લિંગ જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા મોગલી રુડ્યાર્ડ કિપ્લિંગ જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Most food served in the hotels ___ expensive. were will is are were will is are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : શરીર લેવાવું શરીર જાડું થવું શરીર સુધરવું આળસુ બનવું શરીર સુકાવું શરીર જાડું થવું શરીર સુધરવું આળસુ બનવું શરીર સુકાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કોની નવસર્જિત નીતિપંચના નાયબ વડાપદે નિમણૂક કરવામાં આવી છે ? અરવિંદ પાનગરિયા વિવેક દેવરોય સિંધુશ્રી ખુલ્લર વી. કે. સારસ્વત અરવિંદ પાનગરિયા વિવેક દેવરોય સિંધુશ્રી ખુલ્લર વી. કે. સારસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંયોજકનો પ્રકાર લખો : તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. યમક ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ યમક ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP