Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક સંખ્યાના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે ? 10 1 1000 100 10 1 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વના કેટલા દેશોએ ભાગ લીધો હતો ? 28 43 32 48 28 43 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ તબીબી વિજ્ઞાન, ઇજનેરી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબોમા કેટલામા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ હતા ? 67મા પ્રજાસત્તાક દિન 64મા પ્રજાસત્તાક દિન 65મા પ્રજાસત્તાક દિન 66મા પ્રજાસત્તાક દિન 67મા પ્રજાસત્તાક દિન 64મા પ્રજાસત્તાક દિન 65મા પ્રજાસત્તાક દિન 66મા પ્રજાસત્તાક દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : મુખ પાવન સાવન આનન કાનન પાવન સાવન આનન કાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP