Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ફોર્બ્સની મેધાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ? વાણિજય વિભાગના અધિકારી એમ.આઈ.ટી.ના પ્રોફેસર એન.બી.એ.ના સ્ટાર ઓહિયો સ્ટેટના સાંસદ વાણિજય વિભાગના અધિકારી એમ.આઈ.ટી.ના પ્રોફેસર એન.બી.એ.ના સ્ટાર ઓહિયો સ્ટેટના સાંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : દીપક લાલ શરબત પીતો હતો. શરબત પીતો દીપક લાલ શરબત પીતો દીપક લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : શરીર લેવાવું શરીર સુકાવું શરીર સુધરવું આળસુ બનવું શરીર જાડું થવું શરીર સુકાવું શરીર સુધરવું આળસુ બનવું શરીર જાડું થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સુ + ઉકિત સ્વ + ઉક્તિ સુત્ + ઉક્તિ સૂ + ઉક્તિ સુ + ઉકિત સ્વ + ઉક્તિ સુત્ + ઉક્તિ સૂ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! શ્લેષ સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? ઇન્ડિયન એરલાઈન્સ જેટ એરવેઈઝ પવનહંસ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ જેટ એરવેઈઝ પવનહંસ એરઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP