Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કોની નવસર્જિત નીતિપંચના નાયબ વડાપદે નિમણૂક કરવામાં આવી છે ? અરવિંદ પાનગરિયા સિંધુશ્રી ખુલ્લર વી. કે. સારસ્વત વિવેક દેવરોય અરવિંદ પાનગરિયા સિંધુશ્રી ખુલ્લર વી. કે. સારસ્વત વિવેક દેવરોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સિત્ધુ + ઊર્મિ સિન્ધ્વર્મિ સિન્ધૂર્મિ સિન્ધુર્મિ સિર્ન્ધુર્મિ સિન્ધ્વર્મિ સિન્ધૂર્મિ સિન્ધુર્મિ સિર્ન્ધુર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જો (2x+3)/(x-2) = 1/4 હોય, તો x ___ 4 (-2) (-4) 2 4 (-2) (-4) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? પવનહંસ જેટ એરવેઈઝ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ પવનહંસ જેટ એરવેઈઝ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : દીપક લાલ શરબત પીતો હતો. પીતો શરબત લાલ દીપક પીતો શરબત લાલ દીપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 300 630 600 330 300 630 600 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP