Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો લાગ જોવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી અંટસ રાખવો લાગ જોવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી અંટસ રાખવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. યમક રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ યમક રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે ? બેંગલુરુમાં ચેન્નાઈમાં મૈસૂરમાં હૈદરાબાદમાં બેંગલુરુમાં ચેન્નાઈમાં મૈસૂરમાં હૈદરાબાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “રફાલ”શું છે? સબમરીન યુદ્ધવિમાન ટેન્ક ઉપગ્રહ સબમરીન યુદ્ધવિમાન ટેન્ક ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ; શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. ચોપાઈ અનુષ્ટુપ દોહરો હરિગીત ચોપાઈ અનુષ્ટુપ દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? મેજર જનરલ બ્રિગેડીયર બટાલીયન લશ્કર મેજર જનરલ બ્રિગેડીયર બટાલીયન લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP