ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . મુન્દ્રા મુંબઈ માર્માગોવા કોચી મુન્દ્રા મુંબઈ માર્માગોવા કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? સરસ્વતી પુષ્પાવતી બનાસ સાબરમતી સરસ્વતી પુષ્પાવતી બનાસ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયું વૈદ્યાનિક નગર નથી ? જુનાગઢ અંજાર અંકલેશ્વર મુન્દ્રા જુનાગઢ અંજાર અંકલેશ્વર મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? 1960 1995 1979 એકેય નહિ 1960 1995 1979 એકેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? ખંભાત રાજકોટ ભાવનગર અંજાર ખંભાત રાજકોટ ભાવનગર અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા તાપી - વ્યારા મહીસાગર - હિંમતનગર ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા તાપી - વ્યારા મહીસાગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP