ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

નાણાપંચ
કરમાંથી વસૂલાત
સંમિત નિધિ
આકસ્મિક નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

બી. ડી. જત્તી
ફકરૂદ્દીન અલી અહેમદ
એમ. હિદાયતુલ્લાહ
વી.વી.ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1949
30 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

1 વર્ષ
2 મહિના
3 મહિના
6 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

કે.એમ. મુનસી
આપેલ માંથી કોઈ પણ નહીં
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP