Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ઓરિસ્સા બંગાળ આસામ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તમે હું તે આપણે તમે હું તે આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? શુક્ર મંગળ હર્ષલ બુધ શુક્ર મંગળ હર્ષલ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી સોમભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉપમા અર્થાલંકાર ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અર્થાલંકાર ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 2 3 અને 4 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 2 3 અને 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.