Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી સૌરભ પટેલ શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી સૌરભ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? કટાક્ષ ભક્તિરસ સમાજદર્પણ ઉપદેશ કટાક્ષ ભક્તિરસ સમાજદર્પણ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 4 × 16 × 64 = (b)³ તો b = ___ 14 12 16 8 14 12 16 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામીન પ્રાપ્ત થાય છે ? D C A B D C A B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યા જીલ્લામાં આવેલી છે ? અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP