Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? છત્રીસ અઢાર ચોવીસ બાર છત્રીસ અઢાર ચોવીસ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? સુંદરમ કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ કાન્ત ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 64 × 81 =(?)² તો ? = ___ 56 27 44 72 56 27 44 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “કસુંબીનો રંગ” નો અર્થ જણાવો ? બલિદાનનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ ફૂલનો રંગ બલિદાનનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ ફૂલનો રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ? પ્રતિભા પાટીલ સરોજિની નાયડું શારદા મુખર્જી કુમુદબેન જોષી પ્રતિભા પાટીલ સરોજિની નાયડું શારદા મુખર્જી કુમુદબેન જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ઝરણાં ખુબ રડતી નાનપણ ઝરણાં ખુબ રડતી નાનપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP