Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? કટાક્ષ સમાજદર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજદર્પણ ભક્તિરસ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? લોખંડ પિતળ પેટ્રોલ સમાજસેવા લોખંડ પિતળ પેટ્રોલ સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? અર્થાલંકાર સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અર્થાલંકાર સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય અતિશયોક્તિ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? જામનગર ભરૂચ વડોદરા અમદાવાદ જામનગર ભરૂચ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District The dog is playing with ___ tail. it his her its it his her its ANSWER DOWNLOAD GUJARATI MCQ APP