Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? નયનમિલન તારામૈત્રક મર્મસ્થાન સ્નેહમિલન નયનમિલન તારામૈત્રક મર્મસ્થાન સ્નેહમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? સંગ્રાહક ઈનપુટ આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં સંગ્રાહક ઈનપુટ આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? બાર અઢાર ચોવીસ છત્રીસ બાર અઢાર ચોવીસ છત્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તે તમે હું આપણે તે તમે હું આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District What time did you arrive ___ the station ? at in by on at in by on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? સાબરકાંઠા આણંદ મહેસાણા પાટણ સાબરકાંઠા આણંદ મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP