Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સબૂરી સોડમ પરિમલ સુવાસ સબૂરી સોડમ પરિમલ સુવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યા જીલ્લામાં આવેલી છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સૌથી વધુ ફિલ્મો ક્યા દેશમાં બને છે ? ભારત ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? છપ્પા - અખો ભજન – તુલસીદાસ ગરબી – દયારામ પ્રભાતિયા – નરસિંહ મહેતા છપ્પા - અખો ભજન – તુલસીદાસ ગરબી – દયારામ પ્રભાતિયા – નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો. 4πrh 2πrh 2πr(h+r) 4πr² 4πrh 2πrh 2πr(h+r) 4πr² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? નિબંધ પરિચ્છેદ લિપિસંકેત જોડાક્ષર નિબંધ પરિચ્છેદ લિપિસંકેત જોડાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP