Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ? સર્વનામ એક પણ નહીં સંયોજન તત્પુરુષ સર્વનામ એક પણ નહીં સંયોજન તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 15 મી ઓગસ્ટ 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 1 લી મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સૌથી વધુ ફિલ્મો ક્યા દેશમાં બને છે ? ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 50% 30% 40% 60% 50% 30% 40% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? બાર તેર પંદર ચૌદ બાર તેર પંદર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 64 × 81 =(?)² તો ? = ___ 56 44 72 27 56 44 72 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP